Uttarayan Jokes in Gujarati, Uttarayan Status in Gujarati and also Wishes. 14 Jan 2024 na roj Gujarat ma Uttarayan tyohar ni ujavani karva ma aavse, badha bolse E kapyo j che. :) Ahiya aapna mate ame lavya chiye, ઉત્તરાયણ જોક્સ ane Uttarayan Wishes, Status, Quotes te pan aapda Gujarati language ma.
ઉત્તરાયણ એ ખુબજ ઉત્સાહથી ઉજવાતો ત્યોહાર છે. ગુજરાતમાં આ દિવસે બધા લોકો ઊંધિયું ખાય છે, પતંગ ચગાવે છે અને ધાબા પર DJ વગાડે છે ને ખુબ જ મોજ મસ્તી કરે છે. તમારા આ ઉત્સાહમાં હજી પણ વધારો કરવા અમે અહી Uttrayan Jokes in Gujarati, Funny Makar Sankranti Jokes in Gujarati લાવ્યા છીએ. અમને આશા છે કે તમને એ પસંદ આવશે.
Uttarayan Jokes Gujarati
ઉત્તરાયણ એટલે ?
વેલેન્ટાઈન ડે ના દિવસે કોને પ્રપોજ કરવું એ શોધવા માટે 1 મહિના અગાઉ આવતો ત્યોહાર એટલે ઉત્તરાયણ
હેપ્પી ઉત્તરાયણ
What is Uttarayan ?
Uttarayan etle ?
Valentine Day na divse kone propose karvu
E shodhva mate
1 month pahela aavto tyohar
Etle “Uttarayan”
આ ઉત્તરાયણ પતંગ સંભાળીને રાખજો,
ગયા વર્ષે મારા બધા જ પતંગ એડમીને લૂંટી લિધા હતા
Aa Uttarayan ma patang Sambhadine rakhjo,
.
.
.
Gaya varse mara badha patang Admin e luti lidha hata.
કુંવારાઓના પેચ લાગી જાય,
અને પરણેલાઓને થોડી ઢીલ મળી જાય
એવી મારા તરફથી સૌને
ઉત્તરાયણની શુભેચ્છાઓ…
Kuvaraona pech lagi jay
ane Parnelaone thodi Dhil madi jay
evi mara taraf thi saune
Uttarayan ni Shubhechchao…
પુરુષનુ પણ પતંગ જેવું છે સાહેબ,
કન્યા સારી બંધાય તો ઉંચી ઉડાન,
અને ખોટી બંધાય તો ગોલ ગોલ ફરતો થઈ જાય
હેપ્પી ઉત્તરાયણ
Purush nu pan Patang jevuj che saheb,
Kanya Sari Bandhay to Uchi Udan
And Khoti bandhay to Gol Gol farto thai jay…
Happy Uttarayan
Funny Uttarayan Jokes in Gujarati
Here, Uttarayan Jokes in Gujarati Very Funny che. Aaj na divse aa Jokes tame tamara friends ke brother sister or lover ne send kari temne khusi aapi shako cho. Khub j shari rite ahi Jokes na Images banavva ma aavel che. Te pan juo.
ઓપ્શન 1 – પતંગ 1000, દોરી 500, ફિરકી 100 = 1600 રૂપયા
ટોટલી પૈસાની બરબાદી
ઓપ્શન 2 – રોયલ સ્ટેગ 500 રૂપયા
પીવો અને જાતે ઉડો
હેપ્પી ઉત્તરાયણ
Option1 : Patang : 1000, Dori 500, Firki 100 Rs = Total 1600
Totally paisa ni barbadi
Option2 : Royal Stag – 500 Rs.
Pivo aane jate udo..
Happy Uttarayan
પતિ એ FB પર પોસ્ટ લખ્યુ,
“ઉત્તરાયણના શુભ અવસરે,
પતંગ પર પોતાની પત્નીનો ફોટો ચોટાવી પતંગ ઉડાવો,
અને પોતાનાથી દૂર જવાનો આનંદ ઉઠાવો.”
પત્ની એ તરત જ કમેન્ટ કર્યુ –
“આનંદ હજી પણ બેગણું થઈ જશે, જ્યારે પતંગ કોઈ બીજા સાથે પેચ લડાવશે”
આજ ની પરી બધા પર ભારી🤣
હેપ્પી ઉત્તરાયણ 2024
Pati e FB par post lakhyu,
Uttarayan na Shubh avsare,
Patang par potani patni no photo chotavi patang udavo,
Ane potanathi dur jata jovano aanand uthavo
Patni e tarat j comment karyu –
“Aanand haji pan beganu thai jashe
Jyare patang koi bija patang sathe pech lagavshe.
Aaj ni nari badha par bhari…
ઉત્તરયાણ આવી નઈ કે લોકોનું પક્ષી બચાવો અભિયાન ચાલુ,
સાલુ આ પણ જબરુ હો…
મર્ઘી ખાવાની અને
પક્ષી બચાવવાનું
આ તે કેવુ 🙄😊
Happy Uttrayan
Uttarayan aavi nai ke loko nu Paksi bachavo abhiyan chalu,
Salu aa pan jabru che ho,
Murgi khavani
ne Paksi bachavva nu
Aa te kevu?
અંગુઠો બચાવી રાખજો,
પતંગ તો 2 દિવસ છે,
પણ WhatsApp, Facebook, Instagram દરરોજ છે ભાઈ
ખાસ કરીને પ્રેમી પંખીડાઓ ધ્યાન આપે
સુચના જનહિતમા જારી…🤣
હેપ્પી ઉત્તરાયણ
Anghuto bachavi rakhjo
Patang to 2 divas che,
Pan WhatsApp Facebook to Darroj che,
Khas karine Loveriyao
Suchna Janhit ma jari
Happy Uttarayan
Uttarayan Wishes Gujarati 2024
Tame Gujarati bhasha ma shubhechcha set kari sako te mate aahi thoda Uttarayan Wishes in Gujarati pan tamara jode ame share kari rahya chhiye, Gujarati ma potana friends and relatives ne Wish karva mate aa ek sharas moko che, temne niche aapela SMS vade WhatsApp, Facebook ke others social media dwara Happy Uttarayan kaho.
આ ઉત્તરાયણે આપણને કામ, ક્રોધ, લોભ, મોહ ને કાપવું જોઈએ…
હેપ્પી ઉત્તરાયણ
Aa Uttarayan e aapdne
Kaam, Krodh Lobh Moh ne kapvu Joiye
Happy Uttarayan
Take Sweet, Talk Sweet; Be Sweet…
Happy Makar Sankranti
પલ આંગણે ફૂલ ખિલે,
ક્યાંરેય ના થાય દુઃખો નો સામનો,
જીવન તમારું ખુશિયોથી ભરેલુ રહે,
ઉત્તરાયણ પર મારી આ જ શુભકામના
Pal Pal aangde phool khile,
Kyarey na thay dukho no samno,
Jivan tamaru khusiyon thi bharelu rahe
Uttarayan par mari aa j Shubh Kamna
Happy Uttarayan 2024
Tan ma masti and Man ma Umang,
Chalo Aakash ma nakhiye nava Rang,
Thayi jaiye badha Sang Sang and Chagaviye Patang
Happy Uttarayan
તનમાં મસ્તી અને મનમાં ઉમંગ,
ચલો આકાશમાં નાખીયે નવા રંગ,
થઈ જઈયે બધા સંગ સંગ અને ચગાવીયે પતંગ
Wish you a very Happiest Uttarayan Dear
Bande Hum Gujarat ke Hum pe kiska jor,
Uttrayan me ude hai patang charo aur…
Hum log khaye undhiya, Jalebi gol gol
Apni patang ko katwane aaj chale hai hum…
Happy Uttarayan Friends
Uttarayan Status Quotes Gujarati
Uttarayan na e fakt moj sokh no j tyohar nathi aa divse premi pankhida o na man pan harakh thi malkay che. karan ke badha Lovers pot potana tarries par aave che ne ek bijane juve che and temna prem ma vadharo thavano aa parv che. mate ahi thoda SAD to Thoda Love type na Status for WhatsApp or Facebook, Love Uttarayan Status in Gujarati for Girlfriend also Images pan share karya che.
લોકોને તમારી કમજોરી નો ઉલ્લેખ ક્યાંરેય ના કરતા,
કારણ, લોકો કપાયેલી પતંગને
ખુબજ બેદર્દીથી લુંટે છે
હેપ્પી ઉત્તરાયણ
Loko ne tamari kamjori no ullekh kyarey na karta,
Karan loko kapayeli patang ne
Khubaj bedardi thi lute che.
એ કાઈપો છે….
નજર હમેશા ઉંચી રાખો, સિખાવે છે પતંગ
કાગજ પોતાના નસીબ થી ઉડે છે,
અને પતંગ પોતાની કાબિલિયત થી,
માટે નસીબ સાથ આપે કે ન આપે,
પણ કાબિલિયત સાથ આપશે.
ઉત્તરાયણની શુભકામનાઓ
Kagaj potana nasib thi ude che
and
Patang potani kabiliyat thi,
mate nasib sath aape ke na aape
Pan, Kabiliyat hamesha sath aapshe.
Uttarayan ni Subhechha.
With a Great Devotion,
Fervor and Gaiety,
With Rays of Joy and Hope,
Wish You and Your Family,
*HAPPY MAKAR SANKRANTI*
Uttarayan Love, Sad Gujarati Status
જો ભાઈ પ્રેમમાં પડજો,
પણ ધાબા પરથી ના પડતા
હેપ્પી ઉત્તરાયણ
Jo bhai Prem ma Padjo
Pan Dhaba parthi na Padta
Happy Uttarayan.
Patang, dori and firki badhu j hatu,
Pan tena ghar taraf ni hava j na chali
પતંગ, દોરી અને ફિરકી બધુ જ હતું,
પણ તેના ઘર તરફની હવા જ ન ચાલી….
patang pan Tari jevo j nikadyo
thodi hava shu lagi udva lagyo
પતંગ પણ તારી જેવો જ નિકળ્યો,
થોડી હવા શું લાગી
ઉડવા લાગ્યો
Conclusion :
So here, our Best Uttarayan Jokes in Gujarati, and other Uttarayan Love , Sad, Status, Quotes and Wishes for uttarayan in Gujarati language. I hope that this post will help you make laugh and happy to you and your friends and relatives. Other famous Gujarati Jokes.Thanks.